તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યક્રમ:વડાપ્રધાનના 70માં જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

ફતેપુરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીમડા હનુમાનજી મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર દ્વારા હનુમાનજીની આરતી ઉતારી મંદિર પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો