તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મિશન શક્તિ:યુપીમાં મહિલા પોલીસનું ‘પિન્ક પેટ્રોલ’, રાત્રે પણ પેટ્રોલિંગ

લખનઉ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબન માટે 180 દિવસનું મિશન શક્તિ અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત ‘પિન્ક પેટ્રોલ’ નામથી મહિલા પોલીસની નવી પેટ્રોલિંગ ટીમ બનાવાઇ છે.

આ ટીમ મહિલાઓની છેડતી તથા તેમની સામેના અન્ય ગુનાના કેસોમાં તત્કાળ કાર્યવાહી કરશે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે રવિવારે લખનઉમાં પિન્ક પેટ્રોલ ટીમને રવાના કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો