તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્સમાત:ચંચેલાવ પાસે બાઇકની ટક્કરે રાહદારીને ઇજા

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના સાંકલી ગામે આવેલા સ્ટેશન ફળિયામાં રહેતા કાશીબેન રાવળ ગત ૧૮ તારીખે સાંજના સમયે ચાંચેલાવ ગામના રેલવે સ્ટેશન સામે ઊભા હતા ત્યારે દાહોદથી તરફથી આવી રહેલા બાઈક ચાલકે તેઓને ટક્કર મારી હતી, અને શરીરના ભાગે નાનીમોટી ઇજાઓ પહોંચાડી હતી, અકસ્માત બાદ બાઈકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો