તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:વિજાપુર પંથકમાં મગફળીના પાકમાં પાણી ભરાયું

વિજાપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે મધરાત્રે વીજળીના કડાકા અને તેજ પવન સાથે પડેલા વરસાદમાં વિજાપુર શહેર અને ઓજી વિસ્તારમાં નિચાણમાં પાણી ભરાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઇ જવાની ભીતિ ઊભી થઇ છે. ભાણપુરમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં કાપણી કરેલી મગફળી, ગવાર, કઠોળ સહિતના પાકોને નુકસાન થવાની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો