તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુલાકાતનું આયોજન:ખેડૂતોને મદદ માટે પવાર તમામ સંસદ સભ્યોને લઈને વડાપ્રધાનને મળશે

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે આવેલા આકાશના સંકટની લાંબા સમય સુધી અસર થશે. ખેડૂતોનું મોટું નુકસાન થયું છે. ખેડૂતોને મદદ માટે મહાવિકાસ આઘાડીના તમામ સંસદસભ્યોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈશ એમ રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું. મરાઠાવાડાના ખેડૂતો લીલા દુકાળનો સામનો કરી રહ્યા છે. આ પાર્શ્વભૂમિ પર શરદ પવાર રવિવારથી બે દિવસના મરાઠાવાડાના પ્રવાસે છે.આ સંકટ લાંબા સમય સુધી અસર કરનારું છે. આ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત તમારામાં છે. જે સમયે ખેડૂતોમાં તાકાત હોતી નથી ત્યારે સરકારે તાકાત ઊભી કરવી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો