તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યાનો પ્રયાસ:જેઠ-જેઠાણીના ત્રાસથી પરિણીતાએ એસિડ પીધું

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

એસ.ટી. વર્કશોપ પાછળ આવેલા ન્યુ ચામુંડા સોસાયટીમાં રહેતી હેતલ ભરતભાઈ ઠાકર નામની પરિણીતાએ મંગળવારે સવારે એસિડ પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. પૂછપરછમાં તેને જેઠ ધર્મેન્દ્ર રમણીકભાઇ ઠાકર અને જેઠાણી વિણાબેન ત્રાસ આપી માર મારતા હોય કંટાળીને પગલું ભર્યાની જણાવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો