તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:પારડી વીજ કચેરીમાં પોઝિટિવ કેસ આવતા 3 દિ’ બંધ

પારડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડી શહેરમાં BOB બેંકનો કર્મચારી કોરોના સંક્રમિત બનતા બેંક ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી જે બાદ પારડી શહેરમાં પોલીસ મથકની બાજુમાં રેનબસેરા ખાતે આવેલી પારડી અર્બન પેટા કચેરીમાં એક કર્મચારી કોરોના સંક્રમિત બનતા ભય સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોરોના નું સંક્રમણ રોકવા વીજ કચેરી દ્વારા તા 16 સપ્ટેમ્બરથઈ 18 સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે કચેરી બંધ કરવાની નોટિસ કચેરીના શટર પર લગાડી દેવામાં આવી છે જોકે આ વાતથી અજાણ ગ્રાહકો કામ કાજ માટે આવતા નોટિસ જોઈ પરત ફર્યા હતા જોકે વીજ બિલ ભરવા જેવું કામ ડીસીઓ હાઈસ્કૂલ પાસે આવેલી કચેરીમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે .

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો