તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડો દેખાયો:હજીરામાં ફરી દીપડો દેખાયો, વન વિભાગે પકડવા માટે 5 પાંજરા અને નાઈટ વિઝન કેમેરા ગોઠવ્યા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

હજીરા વિસ્તારમાં એસ્સાર કંપની પાસે ફરી દીપડાએ દેખા દીધી છે. વન વિભાગે 5 પીંજરા ગોઠવ્યા છતાં દીપડો પકડાયો નથી. ત્યારે શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ કંપનીના હોસ્ટેલની નજીક ફરતો હોવાનું નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો છે.

વન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ દીપડાની અંદાજિત ઉંમર 3 વર્ષની હોવાની સાથે તે નર છે. જે જગ્યામાં તે ફરી રહ્યો છે. ત્યાં જંગલ હોવાના કારણે દિવસે તે જંગલમાં રહે છે. રાત્રે બહાર નીકળે છે. હાલ નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો