તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આયુર્વેદ ફોર કોરોના પેન્ડેમિક પરિસંવાદ અને પૂજન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભા, આયુષ કચેરી ગાંધીનગર, માર્ગદર્શનમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત, સરકારી જિલ્લા પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ ફોર કોરોના પેન્ડેમિક અને પરિસંવાન અને ધનવંત્નરી પુજન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ ઉકાળો અને રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદીક ઔષધોનું વિતરણ તથા આયુર્વેદ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.પીનાકીન પંડ્યા, ડો.નિલેશ સરવૈયાએ કોરોના અને આયુર્વેદ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ આયોજનને સફળ બનાવવા લલીતભાઇ મોઢ અને સ્ટાફે પ્રયાસ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો