તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તિ:લખતરમાં અપૂજ રહેલા પાળિયાનું પૂજન કરવામાં આવ્યું

લખતર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં પાળીયાનું પૂજન કરાતુ હોવાથી તેનું મહત્વ અનેરું છે. ત્યારે કાળી ચૌદસ નિમિતે લોકો પોતાના વડવાઓને સિંદૂર છાપા લગાવતા હોય છે. આથી લખતર શહેરની બાપુરાજની દેરી પાછળ ઘણા પાળિયાઓ આવેલા છે. તેમાંથી જેના સગા વ્હાલા હોય તેવા પાળીયાને કાળી ચૌદશે સિંદૂર છાપા થયા. પરંતુ જે લોકોને પોતાના સગાને ખબર ન હોય તેવા અપૂજય રહ્યા હોય તેવા પાળિયાઓને સિંદૂર છાપા કરવાનું પુણ્ય કમાવાનું બીડું રામદાસ બાપુની દેરીના સેવકગણ દ્વારા કરવામાં આવી હતી. આમ ઝાલાવાડમાં પૂજ્ય એવાં પાળિયાઓને આજેપણ માનવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો