તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્રોશ:ઉમરાળા તાલુકામાં પાક વિમાના પ્રશ્ને ખેડૂતોમાં વ્યાપેલો ભારે રોષ

મહુવા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાના જાણીતા ડો.ધીરજભાઇ આહીરના મોટાભાઇ તેમજ સુરત – મહુવા આહીર સમાજના સામાજિક અગ્રણી અને ખોડિયાર જિનિંગના ડાયરેકટર તથા નુતન વિધાપીઠના ટ્રસ્ટી આણંદભાઈ બાલુભાઇ આહીર (ઉ.વ.52) નું તા.11/9ને શુક્રવારે અવસાન થતા શૈક્ષણિક, આરોગ્ય તેમજ પરિવારમાં ઘેરા શોકની લાગણી ઉદ્દભવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો