તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રોષ:ફરજિયાત રજા પર ઉતારવા સામે બેંક કર્મીઓમાં રોષ, 2 નવેમ્બરે હડતાળ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બી.ઓ.બી. કો-ઓર્ડિનેશન કમિટીના આદેશ અનુસાર 2 નવેમ્બરના રોજ બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓ હડતાળ પર જશે. બેન્કની કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારવાની નીતિ સામે રોષ ફેલાયો છે અને આ મુદ્દે તેઓ રજા પર જશે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના કે.પી. અંતાણીએ જણાવ્યું હતું કે, કર્મચારી જ્યારે ઇચ્છે ત્યારે તેને સ્ટાફની તંગી હોવાનું બહાનું ધરીને તેને રજા આપવામાં આવતી નથી અને જ્યારે કર્મચારીને રજા પર ન જવું હોય અને આમ છતાં તેને રજા પર જવા માટેનું કહેવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો