ગોધરા / મોરવા(હ)ના નાટાપુરા પાસે બે બાઇક અથડાતાં એકનું મોત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મોરવા(હ) પોલીસ મથકે  અકસ્માતની ફરીયાદ નોધાઇ

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 12:53 PM IST
ગોધરા: નાટાપુર પાસે બે બાઇકો સામસામે અથડાતાં બે બાઇક ચાલક સહીત બાઇક પાછળ બેસેલા ઇસમને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. ત્રણને સારવાર માટે ગોધરા ખસેડતાં એકનુ મોત નિપજયું હતું.
નાટાપુરનો નિલેશ પટેલને તેનો મિત્ર બાઇક પાછળ બેસાડીને મજુર શોધવા નિકળ્યા હતા. બાઇક લઇને નાટાપુરથી સંતરોડ તરફ જતાં હતા. નિલેશના મિત્રેે બાઇકને પુરપાટ હકારીને સામેથી આવતી બાઇક સાથે અથડાતાં બંને બાઇક ચાલક તથા પાછળ બેસેલા નિલેશને ગંભીર ઇજાઓ થઇ હતી. નિલેશને વધુ સારવાર માટે ગોધરા સિવિલ લઇને જતાં જયાં નિલેશનું મોત નિપજયું હતું આની પોલીસ ફરીયાદ મોરવા(હ) પોલીલ મથકે નોધાવા પામી હતી.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી