તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:પાળજમાંથી દારૂ સાથે એક ઝડપાયો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે બાતમી મળી હતી કે મોતી માલાના કુવા પાસે ચોરીછુપીથી દારૂ વેચાઈ રહ્યો છે.જેથી પોલીસે તુરંત જ છાપો માર્યો હતો. ત્યારે રઈજી પરમાર સ્થળ પરથી મળી આવ્યો હતો.તેના ઘરમાં તલાસી લેતા કોથળામાંથી વિદેશી દારૂની 12 બોટલ રૂા.2640નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો