• Home
  • Local
  • Gujarat
  • Veraval
  • On the thirteenth day of Shravan month, thousands of people joined Sai Aarti, a decoration with a replica of the Sun God to Mahadev.

સોમનાથ / શ્રાવણ માસના તેરમા દિવસે મહાદેવને સૂર્યદેવની પ્રતકૃતિવાળો શણગાર, સાયં આરતીમાં હજારો લોકો ઓનલાઇન જોડાયા

મહાદેવને સૂર્યદેવનો શણગાર
X

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 10:27 PM IST

સોમનાથ. આજે શ્રાવણ માસના તેરમા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને સૂર્યદેવની પ્રતતકૃતિનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી