તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:નરસિંહપુરા નજીક ટેન્કર પલટી ખાતાં તેલની રેલમછેલ

કડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કંડલાથી તેલ ભરીને પસાર થતું ટેન્કર છત્રાલ સ્થિત જીવન એગ્રો રીફાઈનરીમા જવા નિકળ્યું હતું. જ્યાં રવિવારે સવારે કડી કલ્યાણપુરા રોડ પર નરસિંહપુરા નર્મદા કેનાલના ઓવરબ્રિજ ચઢતાં ટેન્કર પલટી ખાઈ જતાં રોડ પર કાચુ તેલ રેલાયું હતું. રોડ પર તેલ ઢોળાતા વાહનો સ્લીપ મારી જતાં કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવને પગલે કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત ઉઠાવી ટ્રાફિક હળવો કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો