તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિક પ્રોગ્રામ:NRTI એ લોન્ચ કર્યા UG-PGના 7 નવા કોર્સ,બીટેક-MBAના 2, M.scના 3 કોર્સ સામેલ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય રેલવેના નેશનલ રેલ એન્ડ ટ્રાન્સ્પોર્ટેશન ઈન્સ્ટિટયુટે 7 નવા કોર્સ લોન્ચ કર્યા છે. જેમાં બે કોર્સ બી ટેક યુજી, બે એમબીએ પ્રોગ્રામ અને ત્રણ એમએસસી પ્રોગ્રામ સામેલ છે. તમામ કોર્સ ઈન્ટર ડિસપ્લિનરી હોવાની સાથે એપ્લિકેશન ઓરિએન્ટેડ છે. ખાસ વાત એ છે કે અહિં શરૂ થઈ રહેલા કોર્સ દેશના બીજા કોઈ ઈન્સ્ટિયુટમાં ઓફર નથી કરાતા, જેના કારણે આ એક યુનિક પ્રોગ્રામ છે.

નવા પ્રોગ્રામમાં 3 વર્ષનો બીબીએ ઈન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ છે. જેમાં ટ્રાન્સ્પોર્ટેશન સેક્ટરમાં મેનેજમેન્ટ પ્રેક્ટિસ પર ફોકસ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 2 વર્ષનો એમબીએ ઈન સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, ચાર વર્ષનો બી ટેક ઈન રિયલ સીસ્ટમ્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ જે પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ડેટા એનાલિસીસ, એઆઈ, મશીન લર્નિગ પર ફોકસ રહેશે અને એમએસસી ઈન ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી એન્ડ પોલિસી કોર્સ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો