તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નામચીન બૂટલેગર વિક્રમ ચાવડા ઝડપાયો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર, શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી સહિતના ગુનામાં ફરાર નામચીન બૂટલેગર વિક્રમ ચાવડા જિલ્લા એલસીબી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે નામચીન બૂટલેગર વિક્રમ સિંહ નટવરસિંહ ચાવડા (રહે વૈકુંઠ એક ગજાનંદ ફલેટ વાઘોડિયા રોડ) તેના ઘર પાસે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો