મુલાકાત / નીતિ આયોગના ceoએ મુખ્યમંત્રી સાથે લાઈવ નિહાળી ‘રિઅલ ટાઇમ પર્ફોમન્સ સિસ્ટમ’

niti ayog ceo wath live Real Time Performance System with CM

  • અન્ય રાજ્યોએ પણ ગુજરાતની આ સિસ્ટમનો અમલ કરવો જોઇએઃ અમિતાભ કાંત

Divyabhaskar.com

Mar 07, 2020, 04:39 PM IST
ગાંધીનગરઃ કેન્દ્રિય નીતિ આયોગના ceo અમિતાભ કાંતે શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ તકે તેમણે રાજ્યના મુખ્યમંત્રી નિવાસસ્થાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ‘રિઅલ ટાઇમ પર્ફોમન્સ સિસ્ટમ’ લાઈવ નિહાળી હતી.
નોંધનીય છેકે ગુડ ગવર્નન્સની દિશામાં સી.એમ.ડેશબોર્ડ અંતર્ગત ‘રિઅલ ટાઇમ પર્ફોમન્સ સિસ્ટમ’ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ રાજ્યના તમામ વિભાગોને એક જ પ્લેટફોર્મ પર આવી લેવામાં આવ્યા છે. અમિતાભ કાંતે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ‘રિઅલ ટાઇમ પર્ફોમન્સ સિસ્ટમ’નો અન્ય રાજ્યોએ પણ અમલ કરવો જોઇએ.
X
niti ayog ceo wath live Real Time Performance System with CM

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી