તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:શિશુવિહાર દ્વારા નેત્રયજ્ઞ કાર્યક્રમ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિશુવિહારમાં ચાલતી નેત્રયજ્ઞ સેવા કોરોના સ્થિતિ વશાત સ્થગિત કરાયેલ. સપ્ટે.2020નો 386મો નેત્રયજ્ઞ સ્વ.કનુભાઇ શાહની સ્મૃતિમાં સુધાબેન શાહના સૌજન્યથી યોજાશે. 240 દર્દીની તપાસ કરી 120 દર્દીને શિવાનંદ આઇ હોસ્પીટલ ખાતે ફ્રીમાં સર્જરી કરાવવાની વ્યવસ્થા કરવામાં આવેલ હોય જરૂરીયાતમંદ દર્દીએ આધારકાર્ડ, રેશનકાર્ડની કોપી લઇને શિશુવિહાર 9-30 થી 12-30માં સંપર્ક કરવો.અગાઉ નેત્રયજ્ઞ માટે નામ લખાવી તપાસ કાર્ડ મેળવી લીધા હોય તેઓએ પણ જરૂરી તપાસનો ડોકટરી સમય મેળવી લેવો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો