તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ગોપનાથ મંદિરના ઐતિહાસિક ભીંતચિત્રોની જાળવણીમાં બેદરકારી

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર નજીકના સુપ્રસિદ્ધ તીર્થધામ ગોપનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે ઉતારામાં કલાત્મક અને ઐતિહાસિક ગણી શકાય એવા ભીંત ચિત્રો આવેલા છે. એક ચિત્રમાં સ્મશાનમાં એક મહિલા મૃત શરીરનો ખડકલો કરીને માથે ઉભી રહીને વૃક્ષ ઉપરથી ફળ તોડી રહી છે. જ્યારે બીજા એક ચિત્રમાં મહાબલી ભીમ અનેક હાથીઓની સાથે રમતો દ્રશ્યમાન થાય છે.

આ ભીંતચિત્રોની જાળવણી અત્યંત આવશ્યક છે આ શૈલી અને વિષયોને લગતા આ પ્રકારના ભીંતચિત્રો હવે ભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ મહામુલા વારસાની જાળવણી નહીં થાય તો નષ્ટ થઇ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો