તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખેલૈયાઓમાં આનંદ:નવરાત્રી તો બંધ પણ પ્રથમ નોરતે ચરોતર વાસીઓએ ઈન્ડોર અને શેરી ગરબાની મઝા માણી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં ખેલૈયાઓ દ્વારા ઇનડોર ગરબાની મોજ માણવામાં આવી રહી છે. પરંપરાગત રીતે માતાજીની આરતી કર્યા બાદ ઘર, ઓફિસ કે ચોકમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને ગરબે ઘુમી નવરાત્રોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. નડિયાદમાં શેરી ગરબામાં પણ મહિલાઓએ આનંદ માણ્યો હતો. આણંદ-ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રથમ દિવસે જ વરસાદી વાતાવરણ વચ્ચે પણ મહિલાઓએ ગરબાને આનંદ માણ્યો હતો. ચરોતરમાં માતાજીની સ્થાપના કરી ગામે ગામ આરતી ઉતારવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો