અમદાવાદ / નર્મદાના પાણીથી વસ્ત્રાપુર તળાવ 11 ફૂટ ભરાયું

પહેલાં જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું તે વસ્ત્રાપુર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું
પહેલાં જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું તે વસ્ત્રાપુર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું
તળાવમાં 5 વર્ષ પછી ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યું
તળાવમાં 5 વર્ષ પછી ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યું
મુખ્યમંત્રીએ તળાવમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા
મુખ્યમંત્રીએ તળાવમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા
કાયમી ધોરણે તળાવમાં હવે નર્મદાના નીર ઠાલવવામાં આવશે
કાયમી ધોરણે તળાવમાં હવે નર્મદાના નીર ઠાલવવામાં આવશે
6 ઈંચ વરસાદમાં તળાવ 8 ફૂટ સુધી ભરાયું હતું
6 ઈંચ વરસાદમાં તળાવ 8 ફૂટ સુધી ભરાયું હતું
પાણી ઉતરી જતાં નર્મદાના પાણીથી 11 ફૂટ સુધી તળાવ ભરવામાં આવ્યું
પાણી ઉતરી જતાં નર્મદાના પાણીથી 11 ફૂટ સુધી તળાવ ભરવામાં આવ્યું
16થી 17 ફૂટ સુધી તળાવ ભરવાનું આયોજન
16થી 17 ફૂટ સુધી તળાવ ભરવાનું આયોજન

Divyabhaskar.com

Sep 20, 2019, 10:25 AM IST

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલા 851 કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે લોકાર્પણ કર્યું હતું. પહેલાં જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું તે વસ્ત્રાપુર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તળાવમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા. આ સાથે તળાવમાં 5 વર્ષ પછી ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કાયમી ધોરણે તળાવમાં હવે નર્મદાના નીર ઠાલવવામાં આવશે. 6 ઈંચ વરસાદમાં તળાવ 8 ફૂટ સુધી ભરાયું હતું. પરંતુ પછીથી પાણી ઉતરી જતાં નર્મદાના પાણીથી 11 ફૂટ સુધી તળાવ ભરવામાં આવ્યું છે. 16થી 17 ફૂટ સુધી તળાવ ભરવાનું આયોજન છે.

X
પહેલાં જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું તે વસ્ત્રાપુર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યુંપહેલાં જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું તે વસ્ત્રાપુર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું
તળાવમાં 5 વર્ષ પછી ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યુંતળાવમાં 5 વર્ષ પછી ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યું
મુખ્યમંત્રીએ તળાવમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતામુખ્યમંત્રીએ તળાવમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા
કાયમી ધોરણે તળાવમાં હવે નર્મદાના નીર ઠાલવવામાં આવશેકાયમી ધોરણે તળાવમાં હવે નર્મદાના નીર ઠાલવવામાં આવશે
6 ઈંચ વરસાદમાં તળાવ 8 ફૂટ સુધી ભરાયું હતું6 ઈંચ વરસાદમાં તળાવ 8 ફૂટ સુધી ભરાયું હતું
પાણી ઉતરી જતાં નર્મદાના પાણીથી 11 ફૂટ સુધી તળાવ ભરવામાં આવ્યુંપાણી ઉતરી જતાં નર્મદાના પાણીથી 11 ફૂટ સુધી તળાવ ભરવામાં આવ્યું
16થી 17 ફૂટ સુધી તળાવ ભરવાનું આયોજન16થી 17 ફૂટ સુધી તળાવ ભરવાનું આયોજન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી