તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરીયાદ:નનસાડની યુવતી ઘરેથી ગુમ થઇ

નવાગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નનસાડ ગામની સોસાયટીમાંથી 21 વર્ષીય યુવતિ ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ છે. શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી. નનસાડ ગામની સુંદરવન સોસાયટીમાં રહેતા ઇંદુબેન પ્રવિણભાઇ પ્રજાપતિની ૨૧ વર્ષની દિકરી હેમાલિ શનિવારનાં બપોરે ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર કયાંક ચાલી જતા પરિવારે શોધખોળ કરવા છતા ભાળ મળી ન હતી. આખર યુવતીની માતા ઇંદુબેને ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી.ગુમ થનાર યુવતિ શરીરે પાતળા બાંધાની રંગે ઘઉં વણઁની, જમણા હાથે અંગે્જીમાં HEMUલખાવેલનુ છુંદણાનું નિશાન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો