તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:બાંધકામનો કેસ પરત ખેંચવા નખત્રાણામાં યુવાનને ફટકાર્યો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણામાં જમીન બાંધકામ મુદ્દે કોર્ટમાં ચાલતા કેસને પરત ખેંચવા માટે યુવાનને માર મરાતા કાકીએ પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. નખત્રાણાના પ્રવીણાબેન દિનેશભાઇ સોની (ઉ.વ.60)એ ચંદુભાઇ લીંબાણી સામે ફોજદારી નોંધાવી હતી. ફરીયાદીને એક માસ અગાઉ ફોન કરી કહ્યું કે, તમારા ભત્રીજાએ જે કોર્ટ કેસ કર્યો છે તે પરત ખેંચાવી લેવા કહેજો નહીંતો બાંધકામ પર જેસીબી ફેરવી દઇશ. ફરીયાદી પોતાના ભત્રીજાને લઇને વાતને ઠંડી પાડવા માટે આરોપી પાસે ગઇ ત્યારે આરોપીએ કેતન પર કેસ પરત ખેંચવા ઉશ્કેરાઇ જઇ માર મારતા હોબાળો મચી ગયો હતો. નખત્રાણા પોલીસ મથકે ફોજદારી નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો