તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:નાગ્રેચા અને ભોજાય ગામને એસ.ટી.ની સુવિધા મળતા આનંદ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી ડેપોની એસ.ટી. ભુજ, ભોજાય વાયા ગઢશીશા, નાના રતડિયા, આશાપુરા માતાજી રાત્રે રહેતી હતી. જે નાગરેચા અને ભોજાય ગામને એસ ટી. લંબાવી આપવા માટે તેમજ ભુજ તથા ગઢશીશા જવા માટે ભુજના વિભાગીય નિયામકને બંને ગામના સરપંચ સહિત ભુજનાં હરિદાન રાજવીર ગઢવીએ રજૂઆત કરી હતી. જેને સ્વીકારમાં આવતા ગામલોકોએ ભુજનાં વિભાગીય નિયામક, ડીટીઓ, ડેપો મેનેજર માંડવીનો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો