મુંબઈ / સલમાન-આમિર-શાહરુખ ખાન સહિતના સેલેબ્સે મતદાન કર્યું, તસવીરોમાં જુઓ

સલમાન ખાન તથા માન્યતાએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
સલમાન ખાન તથા માન્યતાએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
સાજીદ નડિયાદવાલાએ પત્ની સાથે તો અનુષ્કા શર્માએ પેરેન્ટ્સ સાથે વર્સોવામાં વોટિંગ કર્યું હતું
સાજીદ નડિયાદવાલાએ પત્ની સાથે તો અનુષ્કા શર્માએ પેરેન્ટ્સ સાથે વર્સોવામાં વોટિંગ કર્યું હતું
રણવીર સિંહે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
રણવીર સિંહે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
બોબી દેઓલે પત્ની સાથે આવ્યો હતો અને તેણે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું, અર્જુન કપૂરે પણ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
બોબી દેઓલે પત્ની સાથે આવ્યો હતો અને તેણે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું, અર્જુન કપૂરે પણ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યા તથા માતા જયા સાથે જુહૂમાં મતદાન કર્યું હતું
અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યા તથા માતા જયા સાથે જુહૂમાં મતદાન કર્યું હતું
પરેશ રાવલે જુહૂમાં મતદાન કર્યું હતું
પરેશ રાવલે જુહૂમાં મતદાન કર્યું હતું
રઝા મુરાદે જુહૂમાં તથા રીષિ કપૂરે (જમણી બાજુ) બાંદ્રામાં મતદાન કર્યું હતું
રઝા મુરાદે જુહૂમાં તથા રીષિ કપૂરે (જમણી બાજુ) બાંદ્રામાં મતદાન કર્યું હતું
શાહરુખ ખાને પત્ની ગૌરી સાથે બાંદ્રામાં મતદાન કર્યું હતું
શાહરુખ ખાને પત્ની ગૌરી સાથે બાંદ્રામાં મતદાન કર્યું હતું
બાંદ્રામાં શબાના આઝમી તથા જાવેદ અખ્તરે મતદાન કર્યું હતું, કરીના દીકરા સાથે આવી હતી
બાંદ્રામાં શબાના આઝમી તથા જાવેદ અખ્તરે મતદાન કર્યું હતું, કરીના દીકરા સાથે આવી હતી
વિદ્યા બાલને પરિવાર સાથે ખારમાં મતદાન કર્યું હતું, ડિનો મોરિયાએ પણ બાંદ્રામાં જ મતદાન કર્યું હતું
વિદ્યા બાલને પરિવાર સાથે ખારમાં મતદાન કર્યું હતું, ડિનો મોરિયાએ પણ બાંદ્રામાં જ મતદાન કર્યું હતું
બાંદ્રામાં સચિને પરિવાર સાથે મતદાન કર્યું હતું
બાંદ્રામાં સચિને પરિવાર સાથે મતદાન કર્યું હતું
બાંદ્રામાં ધર્મેન્દ્ર તથા સની દેઓલે વોટ આપ્યો હતો
બાંદ્રામાં ધર્મેન્દ્ર તથા સની દેઓલે વોટ આપ્યો હતો
રણજીત પરિવાર સાથે
રણજીત પરિવાર સાથે
રીતિક રોશન તથા અનિલ કપૂરે જુહૂમાં વોટિંગ કર્યું હતું
રીતિક રોશન તથા અનિલ કપૂરે જુહૂમાં વોટિંગ કર્યું હતું
આમિર ખાનની એક્સ વાઈફ રીના (ડાબે) તથા ઈશા કોપીકરે બાંદ્રામાં મતદાન કર્યું હતું
આમિર ખાનની એક્સ વાઈફ રીના (ડાબે) તથા ઈશા કોપીકરે બાંદ્રામાં મતદાન કર્યું હતું
ડાબે, પુનિત મલ્હોત્રા, સલીમ ખાને બાંદ્રામાં મતદાન કર્યું હતું
ડાબે, પુનિત મલ્હોત્રા, સલીમ ખાને બાંદ્રામાં મતદાન કર્યું હતું
ડાબે, અશોક પંડિત તથા સિકંદર ખેરે જુહૂમાં વોટિંગ કર્યું હતું
ડાબે, અશોક પંડિત તથા સિકંદર ખેરે જુહૂમાં વોટિંગ કર્યું હતું
વિવેક ઓબેરોય પેરેન્ટ્સ સાથે જુહૂમાં વોટિંગ કર્યું હતું
વિવેક ઓબેરોય પેરેન્ટ્સ સાથે જુહૂમાં વોટિંગ કર્યું હતું
પ્રીટિ ઝિન્ટાએ બાંદ્રામાં અને વરુણ ધવને જૂહુમાં મતદાન કર્યું હતું
પ્રીટિ ઝિન્ટાએ બાંદ્રામાં અને વરુણ ધવને જૂહુમાં મતદાન કર્યું હતું
ગુલશન ગ્રોવરે વર્સોવામાં તથા હેમામાલિનીએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
ગુલશન ગ્રોવરે વર્સોવામાં તથા હેમામાલિનીએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
માધુરી દીક્ષિત તથા વત્સલ સેઠે મુંબઈના જૂહુ પોલિંગ બુથમાં મતદાન કર્યું હતું
માધુરી દીક્ષિત તથા વત્સલ સેઠે મુંબઈના જૂહુ પોલિંગ બુથમાં મતદાન કર્યું હતું
અતુલ અગ્નિહોત્રી તથા ઉર્મિલા માતોડકરે બાંદ્રામાં મતદાન કર્યું હતું
અતુલ અગ્નિહોત્રી તથા ઉર્મિલા માતોડકરે બાંદ્રામાં મતદાન કર્યું હતું
સુભાષ ઘાઈ પત્ની મુક્તા સાથે, મેઘના ગુલઝારે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
સુભાષ ઘાઈ પત્ની મુક્તા સાથે, મેઘના ગુલઝારે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
પ્રેમ ચોપરાએ પત્ની ઉમા સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
પ્રેમ ચોપરાએ પત્ની ઉમા સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
આમિર ખાન તથા કિરણ રાવે બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતું
આમિર ખાન તથા કિરણ રાવે બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતું
જેનેલિયાએ વોટિંગ કર્યાં બાદ ઈન્સ્ટા પર તસવીર શૅર કરી હતી
જેનેલિયાએ વોટિંગ કર્યાં બાદ ઈન્સ્ટા પર તસવીર શૅર કરી હતી
દિયા મિર્ઝા તથા લારા દત્તા-મહેશ ભૂપથીએ બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતું
દિયા મિર્ઝા તથા લારા દત્તા-મહેશ ભૂપથીએ બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતું
સંજય દત્તની બહેન પ્રિયા દત્તે પતિ સાથે વોટિંગ કર્યું હતું
સંજય દત્તની બહેન પ્રિયા દત્તે પતિ સાથે વોટિંગ કર્યું હતું
રવિ કિશન તથા પદ્મિની કોલ્હાપુરે વોટિંગ દરમિયાન
રવિ કિશન તથા પદ્મિની કોલ્હાપુરે વોટિંગ દરમિયાન
ફિલ્મમેકર કુનાલ કહોલીએ બાંદ્રામાં (વેસ્ટ) અને એક્ટ્રેસ શુભા ખોટએ અંધેરી (વેસ્ટ)માં મતદાન કર્યું હતું
ફિલ્મમેકર કુનાલ કહોલીએ બાંદ્રામાં (વેસ્ટ) અને એક્ટ્રેસ શુભા ખોટએ અંધેરી (વેસ્ટ)માં મતદાન કર્યું હતું
સંજય ખાન પત્ની સાથે
સંજય ખાન પત્ની સાથે
ગાયક કૈલાશ ખેરે જૂહૂુમાં તો સંગીતકાર પ્યારેલાલે પત્ની સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
ગાયક કૈલાશ ખેરે જૂહૂુમાં તો સંગીતકાર પ્યારેલાલે પત્ની સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
દીપિકા તથા સોહેલ-સીમા ખાને બાંદ્રામાં મતદાન કર્યું હતું

Divyabhaskar.com

Oct 21, 2019, 06:16 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા માટે આજે (21 ઓક્ટોબર) વોટિંગ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના તથા કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચૂંટણી જંગ છે. બોલિવૂડ સ્ટાર્સ પણ વોટિંગ માટે પોલિંગ બૂથ પર જોવા મળ્યાં હતાં. આમિર ખાને બાંદ્રા (વેસ્ટ) પૉલિંગ બૂથની બહાર મીડિયા સાથે વાતચીત કરીને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. આમિર ઉપરાંત કિરણ રાવ, સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, ફિલ્મમેકર કુનાલ કોહલી, રવિ કિશન, રીતિક રોશન, અનિલ કપૂર, સલમાન ખાનના પિતા સલીમ ખાન તથા ભાઈ સોહેલ, હેમામાલિની, કરિના કપૂર, શાહરુખ-ગૌરી ખાન, વિદ્યા બાલન, ડિનો મોરિયા સહિતના સેલેબ્સે મતદાન કર્યું હતું અને લોકોને મતદાનની અપીલ કરી હતી.

24 ઓક્ટોબરે પરિણામ આવશે
મહારાષ્ટ્રની 288 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 3237 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1400 અપક્ષ ઉમેદવાર છે. અહીં શિવસેના-ભાજપ ગઠબંધનનો મુકાબલો કોંગ્રેસ-NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ગઠબંધન સાથે છે. રાજ્યમાં સૌથી વધારે 262 બેઠકો પર બહુજન સમાજ પાર્ટી (બસપા) ચૂંટણી લડી રહી છે. ભાજપે 150, શિવસેનાએ 126, કોંગ્રેસે 147, NCPએ 121 અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ (મનસે)101 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. ચૂંટણી પરિણામો 24 ઓક્ટોબરે આવશે.

8.98 કરોડ મતદાતા
વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 8 કરોડ 98 લાખ હજાર 600 મતદાતાઓ ભાગ લેશે. રાજ્યના 95473 મુખ્ય મતદાન કેન્દ્રો અને 1188 સહાયક મતદાન કેન્દ્રો સહિત કુલ 96,661 કેન્દ્રો પર મતદાન યોજાશે. આ ઉપરાંત ચૂંટણી પંચે 352 ‘સખી મતદાન કેન્દ્ર’પણ બનાવ્યા છે, જેનું સંચાલન મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવશે.

X
સલમાન ખાન તથા માન્યતાએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંસલમાન ખાન તથા માન્યતાએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
સાજીદ નડિયાદવાલાએ પત્ની સાથે તો અનુષ્કા શર્માએ પેરેન્ટ્સ સાથે વર્સોવામાં વોટિંગ કર્યું હતુંસાજીદ નડિયાદવાલાએ પત્ની સાથે તો અનુષ્કા શર્માએ પેરેન્ટ્સ સાથે વર્સોવામાં વોટિંગ કર્યું હતું
રણવીર સિંહે બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંરણવીર સિંહે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
બોબી દેઓલે પત્ની સાથે આવ્યો હતો અને તેણે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું, અર્જુન કપૂરે પણ બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંબોબી દેઓલે પત્ની સાથે આવ્યો હતો અને તેણે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું, અર્જુન કપૂરે પણ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યા તથા માતા જયા સાથે જુહૂમાં મતદાન કર્યું હતુંઅભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યા તથા માતા જયા સાથે જુહૂમાં મતદાન કર્યું હતું
પરેશ રાવલે જુહૂમાં મતદાન કર્યું હતુંપરેશ રાવલે જુહૂમાં મતદાન કર્યું હતું
રઝા મુરાદે જુહૂમાં તથા રીષિ કપૂરે (જમણી બાજુ) બાંદ્રામાં મતદાન કર્યું હતુંરઝા મુરાદે જુહૂમાં તથા રીષિ કપૂરે (જમણી બાજુ) બાંદ્રામાં મતદાન કર્યું હતું
શાહરુખ ખાને પત્ની ગૌરી સાથે બાંદ્રામાં મતદાન કર્યું હતુંશાહરુખ ખાને પત્ની ગૌરી સાથે બાંદ્રામાં મતદાન કર્યું હતું
બાંદ્રામાં શબાના આઝમી તથા જાવેદ અખ્તરે મતદાન કર્યું હતું, કરીના દીકરા સાથે આવી હતીબાંદ્રામાં શબાના આઝમી તથા જાવેદ અખ્તરે મતદાન કર્યું હતું, કરીના દીકરા સાથે આવી હતી
વિદ્યા બાલને પરિવાર સાથે ખારમાં મતદાન કર્યું હતું, ડિનો મોરિયાએ પણ બાંદ્રામાં જ મતદાન કર્યું હતુંવિદ્યા બાલને પરિવાર સાથે ખારમાં મતદાન કર્યું હતું, ડિનો મોરિયાએ પણ બાંદ્રામાં જ મતદાન કર્યું હતું
બાંદ્રામાં સચિને પરિવાર સાથે મતદાન કર્યું હતુંબાંદ્રામાં સચિને પરિવાર સાથે મતદાન કર્યું હતું
બાંદ્રામાં ધર્મેન્દ્ર તથા સની દેઓલે વોટ આપ્યો હતોબાંદ્રામાં ધર્મેન્દ્ર તથા સની દેઓલે વોટ આપ્યો હતો
રણજીત પરિવાર સાથેરણજીત પરિવાર સાથે
રીતિક રોશન તથા અનિલ કપૂરે જુહૂમાં વોટિંગ કર્યું હતુંરીતિક રોશન તથા અનિલ કપૂરે જુહૂમાં વોટિંગ કર્યું હતું
આમિર ખાનની એક્સ વાઈફ રીના (ડાબે) તથા ઈશા કોપીકરે બાંદ્રામાં મતદાન કર્યું હતુંઆમિર ખાનની એક્સ વાઈફ રીના (ડાબે) તથા ઈશા કોપીકરે બાંદ્રામાં મતદાન કર્યું હતું
ડાબે, પુનિત મલ્હોત્રા, સલીમ ખાને બાંદ્રામાં મતદાન કર્યું હતુંડાબે, પુનિત મલ્હોત્રા, સલીમ ખાને બાંદ્રામાં મતદાન કર્યું હતું
ડાબે, અશોક પંડિત તથા સિકંદર ખેરે જુહૂમાં વોટિંગ કર્યું હતુંડાબે, અશોક પંડિત તથા સિકંદર ખેરે જુહૂમાં વોટિંગ કર્યું હતું
વિવેક ઓબેરોય પેરેન્ટ્સ સાથે જુહૂમાં વોટિંગ કર્યું હતુંવિવેક ઓબેરોય પેરેન્ટ્સ સાથે જુહૂમાં વોટિંગ કર્યું હતું
પ્રીટિ ઝિન્ટાએ બાંદ્રામાં અને વરુણ ધવને જૂહુમાં મતદાન કર્યું હતુંપ્રીટિ ઝિન્ટાએ બાંદ્રામાં અને વરુણ ધવને જૂહુમાં મતદાન કર્યું હતું
ગુલશન ગ્રોવરે વર્સોવામાં તથા હેમામાલિનીએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંગુલશન ગ્રોવરે વર્સોવામાં તથા હેમામાલિનીએ બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
માધુરી દીક્ષિત તથા વત્સલ સેઠે મુંબઈના જૂહુ પોલિંગ બુથમાં મતદાન કર્યું હતુંમાધુરી દીક્ષિત તથા વત્સલ સેઠે મુંબઈના જૂહુ પોલિંગ બુથમાં મતદાન કર્યું હતું
અતુલ અગ્નિહોત્રી તથા ઉર્મિલા માતોડકરે બાંદ્રામાં મતદાન કર્યું હતુંઅતુલ અગ્નિહોત્રી તથા ઉર્મિલા માતોડકરે બાંદ્રામાં મતદાન કર્યું હતું
સુભાષ ઘાઈ પત્ની મુક્તા સાથે, મેઘના ગુલઝારે બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંસુભાષ ઘાઈ પત્ની મુક્તા સાથે, મેઘના ગુલઝારે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
પ્રેમ ચોપરાએ પત્ની ઉમા સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંપ્રેમ ચોપરાએ પત્ની ઉમા સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું
આમિર ખાન તથા કિરણ રાવે બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતુંઆમિર ખાન તથા કિરણ રાવે બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતું
જેનેલિયાએ વોટિંગ કર્યાં બાદ ઈન્સ્ટા પર તસવીર શૅર કરી હતીજેનેલિયાએ વોટિંગ કર્યાં બાદ ઈન્સ્ટા પર તસવીર શૅર કરી હતી
દિયા મિર્ઝા તથા લારા દત્તા-મહેશ ભૂપથીએ બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતુંદિયા મિર્ઝા તથા લારા દત્તા-મહેશ ભૂપથીએ બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથમાં વોટિંગ કર્યું હતું
સંજય દત્તની બહેન પ્રિયા દત્તે પતિ સાથે વોટિંગ કર્યું હતુંસંજય દત્તની બહેન પ્રિયા દત્તે પતિ સાથે વોટિંગ કર્યું હતું
રવિ કિશન તથા પદ્મિની કોલ્હાપુરે વોટિંગ દરમિયાનરવિ કિશન તથા પદ્મિની કોલ્હાપુરે વોટિંગ દરમિયાન
ફિલ્મમેકર કુનાલ કહોલીએ બાંદ્રામાં (વેસ્ટ) અને એક્ટ્રેસ શુભા ખોટએ અંધેરી (વેસ્ટ)માં મતદાન કર્યું હતુંફિલ્મમેકર કુનાલ કહોલીએ બાંદ્રામાં (વેસ્ટ) અને એક્ટ્રેસ શુભા ખોટએ અંધેરી (વેસ્ટ)માં મતદાન કર્યું હતું
સંજય ખાન પત્ની સાથેસંજય ખાન પત્ની સાથે
ગાયક કૈલાશ ખેરે જૂહૂુમાં તો સંગીતકાર પ્યારેલાલે પત્ની સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતુંગાયક કૈલાશ ખેરે જૂહૂુમાં તો સંગીતકાર પ્યારેલાલે પત્ની સાથે બાંદ્રામાં વોટિંગ કર્યું હતું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી