તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mukesh Singh Guilty Of Nirbhaya Recalled After Seven Years In Rajasthan, Claiming Innocence In New Petition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ભયાના દોષિત મુકેશ સિંહે નવી અરજીમાં નિર્દોષ હોવાના દાવા સાથે કહ્યું- હું ઘટના સ્થળ પર હાજર ન હતો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

નેશનલ ડેસ્કઃ નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ થનારી ફાંસીને ટાળવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કારણથી નિર્ભયાના દોષિત મુકેશ સિંહને આશરે સાત વર્ષ બાદ રાજસ્થાન યાદ આવ્યું છે. મુકેશે પોતાની ફાંસીને ટાળવા માટે હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.
મુકેશે તેના વકીલ એમએલ શર્માના માધ્યમથી રજૂ કરેલી આ અરજીમાં એવો દાવો કર્યો છે કે તેની 17 ડિસેમ્બર 2012ના રોજ રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. નિર્ભયા ઘટના સમયે તેઓ ઘટના સ્થળ પર હાજર ન હતો. માટે આ કેસમાં તે દોષિત નથી. આ સાથે મુકેશે તેની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે તિહાર જેલમાં તેનું શોષણ થયું હતું. તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser