તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાલિકાનું ‘કોરોના ચેક-ઇન’ 5x7 ફૂટની જગ્યામાં 15થી વધુ લોકો

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગર પાલિકાની ટીમે બે દિવસથી શહેરના જુદાજુદા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. રવિવારે પદ્માવતી શોપીંગ સેન્ટરમાં માસ્ક વગર ના લોકો સામે કાર્યવાહી કરવા ટીમ દોડી ગઇ હતી. જોકે, 5 બાય 7 ની જગ્યામાં જ 15 થી વધુ લોકોનો જમાવડો થઇ ગયો હતો. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર ખભેથી ખભે અથડાતા હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. રેસ્ટોરન્ટમાં માસ્કનું ચેકિંગ કરવા નીકળેલી ટીમ ખુદ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગઇ હતી. પાલિકાની આ ટીમ કોરોનાનું ચેક-ઇન કરવા જતી હોય તેવું દેખાતું હતું. સ્થાનિક લોકોએ તો દંડ ઉઘરાવતી આ ટીમને પણ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડ ફટકારવો જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો