• Home
  • National
  • Modi to delete account from Weibo after 59 Chinese apps banned, 113 of his 115 posts deleted

મોદી ચીનનું સોશિયલ મીડિયા છોડશે / 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ મોદી વીબોમાંથી એકાઉન્ટ ડિલીટ કરશે, તેમની 115માંથી 113 પોસ્ટ ડિલીટ કરવામાં આવી

પ્રધાનમંત્રીએ ચીનના નાગરિકો સાથે જોડાયેલા રહેવાના હેતુ સાથે 2015માં આ એકાઉન્ટ બનાવ્યું હતું.
Modi to delete account from Weibo after 59 Chinese apps banned, 113 of his 115 posts deleted
X
Modi to delete account from Weibo after 59 Chinese apps banned, 113 of his 115 posts deleted

  • મોદીએ આ એપ પર 2015માં એકાઉન્ટ બનાવ્યું હતું
  • વીઆઈપી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા જટિલ હોય છેઃ સૂત્ર

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:10 PM IST

નવી દિલ્હી. ભારતમાં 59 ચાઈનીસ એપ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સોશિયલ મીડિયા એપ વીબોમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝ એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે. મોદીએ આ એપ પર 2015માં એકાઉન્ટ બનાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે વીઆઈપી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા થોડી જટિલ હોય છે. જોકે એકાઉન્ટ ડિલીટ કરવાની અધિકારિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચીન તરફથી તેની પરવાનગી આપવામાં ખૂબ જ સમય લાગડવામાં આવી રહ્યો છે અને આ અંગેનું કારણ જણાવવામાં આવ્યું નથી. 

મોદીએ આ અંગે 115 પોસ્ટ કરી છે અને તેમાંથી 113ને હટાવી દીધી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી