તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:ધારાસભ્ય રધુભાઈ દેસાઈ તમે માસ્ક ન પહેર્યો એટલે અમે તમારો ચહેરો હટાવ્યો

વારાહી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સુફયાણી સલાહ આપતા નેતાઓ જ્યારે પોતાનો કાર્યક્રમ હોય ત્યારે બધા જ નિયમો બાજુ પર રાખે છે. ત્યારે સાંતલપુર તાલુકાના કોરડા ગામે રવિવારે ધારાસભ્ય રઘુભાઈ દેસાઇનો સાકરતુલા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ નગરપાલિકાના પ્રમુખ મહેશ ઠક્કર સહિત આગેવાનો ભેગા થયા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિતે માસ્ક પણ પહેર્યું ન હતું. સોશીયલ ડિસ્ટન્સ પણ જાળવાયું ન હતું. આશા છે કે હવે તમે કોરોના સંક્રમણ સમયમાં તમે માસ્ક પહેરીને રાખશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો