તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ધારાસભ્ય કનુભાઇનો સ્નેહ મિલન કાર્યક્રમ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાનો દિહોર જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામમાં તા. 23/11/20 ને સોમવારે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે જેમાં રાજપરા-2, સવારે 9, સાંકડાસર-2 9.30, હમીપરા 10, નેસવડ 10.30, ભારોલી 11, દિહોર 12.30, મામસી બપોરે 1, સમઢીયાળા 1.45, નેસીયા 2.30, ભદ્રાવળ-1 3, મોટી માંડવાળી 3.30, નાની માડવાળી 4, બાખલકા 4.30, પિંગળી 5.30, ભદ્રાવળ-3 6.30, ભદ્રાવળ-2 7, સેવળીયા 7.30, ટીમાણા 8, હબુકવડ 9 કલાકે રાખેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો