તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પક્ષીઓનું આગમન:ભાટિયાના કેસરિયા તળાવમાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

દ્વારકા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મુખ્યમથક ભાટિયામાં પ્રવેશતા જ પ્રવેશદ્રાર પાસે કેસરીયા તળાવ આવેલુ છે.આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.જો કે,આસપાસના હોટલના ગટરોના પાણી પણ આ તળાવમાં જ જતા હોવાથી પાણી દેર્ગંધ મારે છે.આ તળાવમાં દર વર્ષે શિયાળી શરૂઆતા થતા જ અસંખ્ય યાયાવર પક્ષીઓનું આગમન થાય છે.શિયાળાની ઋતુ પુર્ણ થતા આ પક્ષીઓ પરત જતા રહે છે.ઉપરોક્ત તસવીર હાલના મહેમાન બનેલા યાયાવર પક્ષીઓના તળાવમાં કલરવની છે. } તસવીર : અશોક રાઠોડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો