તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભા:આજે નવસારી જિલ્લા શાળા સંચાલક મંડળની ડી.ડી.ગર્લ્સ સ્કૂલમાં સભા

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ જણાવે છે કે આજે 23મીને સોમવારે બપોરે 2 કલાકે નવસારીમાં આવેલી ડી.ડી.હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં સામાન્ય સભા રાખવામાં આવી છે. આ સભમાં સાંપ્રત પરિસ્થિતિ અંગે તેમજ સ્વનિર્ભર પ્રાથમિક શાળાની ફીના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગને થયેલા નિર્ણયો પ્રમાણે રજૂઆત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નવસારી જિલ્લા શાળા સંચાલકોને આ અગત્યની સભામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો