તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઘટસ્થાપન:હાટકેશ્વર મહાદેવ મંદિરમાં નવરાત્રિમાં 70 વર્ષથી માતાજીનું ઘટસ્થાપન

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં હવાઇ ચોકમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વડનગરા નાગર જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિમાં 70 વર્ષથી માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન કરી બે વખત પૂજા અને દરરોજ ચંડીપાઠ કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે કોરોના મહામારી દૂર થાય તે માટે જ્ઞાતિજનો દ્વારા ચંડીપાઠની અર્ગલા સ્તુતિના આરોગ્ય પ્રાપ્તિના ત્રણ શ્લોકનું ખાસ પઠન કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત નવરાત્રિમાં દરરોજ સાંજે સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે બેઠા ગરબા અને માતાજીની સ્તુતિનું ગાન પણ કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો