તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રી:હારીજમાં વિવિધ સ્થળે માતાજીનું ઘટ સ્થાપન કરાયું

હારીજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજની વિવિધ સોસાયટીઓ મહેલ્લા અને પોળોની ગરબીએ માતાજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. પણ વર્તમાન સમયે કોરોના વાયરસની મહામારીમાં સૌ ભક્તોએ માત્ર આરતી કરી માતાજીના જય જય કાર સાથે પ્રથમ દિવસ પૂર્ણ કર્યો હતો. જ્યારે વર્ષો જૂની માંડવી ગામ દરવાજા અને બહુચર માતાજીનામંદિર ચોકમાં દિવસે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી અને રાત્રે આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો