તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શપથ:માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવીશ તેવા શપથ

મોટાદડવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટાદડવા સ્કુલો દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે શિક્ષક આચાર્ય તેમજ સી.આર.સી એ શપથ લીધા હતા. મોટાદડવા કોવીડ-19 જન આંદોલન અભિયાન અંતર્ગત હમિરપુરા મોટાદડવા હાઈસ્કુલ તેમજ સ્કૂલો ખાતે શિક્ષક તેમજ કર્મચારીઓ- સ્ટાફગણ સહિત આગેવાન કાર્યકર્તાઓએ કોવિડ-19 જનજાગૃતિ અંગે શપથ લીધા હતાં. જેમા પંચાયત સદસ્ય ઉદયભાઈ વાળા શિક્ષણવિદ બાબાસાહેબ વેગડા સરપંચ ભુપતભાઈ વાળા તાલુકા પંચાયત સભ્ય નિર્મળભાઈ વાળા , શાળાના શિક્ષકો,આચાર્ય દિલીપભાઈ લાવડિયા વિમલભાઈ જાની સી.આર સી.કોં.અઓડ઼િનેટર આરતીબેન વેગડા આશા વર્કરો જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો