તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેવા:મહેસાણામાં રોટરી સદસ્યો દ્વારા માસ્ક વિતરણ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણમાં રવિવારે ફુવારા સર્કલથી રાજમહેલ રોડ ગુજરી બજાર તેમજ તોરણવાળી બજારમાં રોટરી કલબના છ સદસ્યોની ટીમ દ્વારા ફેરી કરી ગુજરાન ચલાવતા નાના ફેરીયા, ટુવ્હીલરચાલકો, રાહદારીઓમાં 1600 માસ્ક વિતરણ કરાયા હતા. બજારમાં માસ્ક વગરનાને ઉભા રાખીને ફ્રી માં કપડાના નવા માસ્ક આપીને પહેરાવ્યા હતા.રોટરી ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ વંસત પ્રજાપતિ, સેક્રેટરી મૃદુલ આચાર્ય, ઉપેન્દ્રભાઇ મોદી, પ્રવીણભાઇ પટેલ, ભરતભાઇ પટેલ અને સુરેશભાઇ પટેલની ટીમ દ્વારા બજાર વિસ્તારમાં માસ્ક વિતરણ કર્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો