ઓટો / મારૂતિનું વેચાણ ડિસેમ્બરમાં 3.9% વધીને 1 લાખ 33 હજાર 296 યુનિટ રહ્યું

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • ડિસેમ્બર 2018માં વેચાણનો આંકડો 1 લાખ 28 હજાર 338 યુનિટ રહ્યો હતો
  • મિની સેગમેન્ટ કારોનું વેચાણ 13.6 ટકા ઘટ્યું, કોમ્પેક્ટ સેગમેન્ટમાં 28 ટકા વધારો

Divyabhaskar.com

Jan 01, 2020, 01:18 PM IST

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝીકીનું વેચાણ ડિસેમ્બરમાં 3.9 ટકા વધીને 1 લાખ 33 હજાર 296 યુનિટ રહ્યું. ડિસેમ્બરમાં આ આંકડો 1 લાખ 28 હજાર 338 યુનિટ રહ્યો હતો. ઘરેલું બજારમાં વેચાણ 3.5 ટકા વધીને 1 લાખ 25 હજાર 735 યુનિટ રહ્યું. એક્સપોર્ટનો આંકડો 10.2 ટકાના વધારા સાથે 7,561 રહ્યો. કંપનીએ બુધવારે વેચાણનો આંકડો બહાર પાડ્યો છે.

કેટેગરી/સેગમેન્ટ મોડલ ડિસેમ્બર 2018માં વેચાણ(યુનિટ) ડિસેમ્બર 2019માં વેચાણ(યુનિટ) ફેરફાર
મિની અલ્ટો, એસ-પ્રેસો, ઓલ્ડ વેગનઆર 27,649 23,883 -13.6%
કોમ્પેક્ટ ન્યુ વેગનઆર, સ્વિફટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો, ડિઝાયર 51,346 65,673 27.9%
કુલઃ મિની+કોમ્પેક્ટ 78,995 89,556 13.4%
મિડ સાઈઝ સિઆજ 4,734 1,786 -62.3%
કુલઃ પેસેન્જર કાર 83,729 91,342 9.1%
યુટિલિટી વાહન જિપ્સી, અર્ટિગા, એક્સએલ 6, એસ ક્રોસ, બ્રેઝા 20,225 23,808 17.7%
વાન ઓમની, ઈકો 15,850 7,634 -51.8%
હલ્કા કમર્શિયલ વાહન સુપર કેરી 1,675 1,591 -5.0%
X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી