તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કોરોના માહામારીના પગલે દાહોદ કલેકટરના આદેશથી ફતેપુરા તથા સંજેલીમાં રવિવારે બજારો બંધ રહ્યા

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા

દિન પ્રતિ દિન વધતા જતા કોરોનાના કેસોને લઇને વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાની ચેન તોડવાના હેતુથી કલેક્ટર વિજય ખરાડીના જાહેરનામા મુજબ તારીખ 22 મીને રવિવારના રોજ સંજેલી તાલુકાના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતાં.સંજેલી તથા ફતેપુરાના મુખ્ય બજારો બંધ રહેતા લોકોની અવર જવર પણ બંધ જોવા મળી હતી.

સંજેલી
સંજેલી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો