તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ખાંભોદર ગામેથી 2 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામથી કિંદરખેડા ગામ તરફ જતા રસ્તા પરથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે કિંદરખેડા ગામે રહેતો અરજન લાખાભાઇ ગરચરને અટકાવીને તલાસી લેતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની ૨ નંગ બોટલો સાથે ઝડપી પાડ્યો હતો અને રૂ.૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે શખ્સની અટક કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો