તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મલંગ’એ બે દિવસમાં 15.60 કરોડ કમાયા તો ‘શિકારા’ની 3 કરોડની કમાણી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ આદિત્ય રોય કપૂર તથા દિશા પટનીની ફિલ્મ ‘મલંગ’એ બોક્સ ઓફિસ પર પહેલાં દિવસ કરતાં બીજા દિવસે થોડો સારો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે બીજા દિવસે 8.89 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે બે દિવસમાં 15.60 કરોડની કમાણી કરી છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની કમાણી અંગેની માહિતી આપી હતી. તરન આદર્શે ટ્વીટ કરી હતી, ‘મલંગ’ની કમાણીમાં બીજા દિવસે ગ્રોથ જોવા મળ્યો. જોકે, દિલ્હીમાં મર્યાદિત સ્ક્રીનિંગ છે. ત્રીજા દિવસની કમાણી પર નજર. આદિત્ય રોય કપૂરની સોલો હિરો તરીકે આ ફિલ્મ હાઈએસ્ટ ઓપનિંગ છે. ફિલ્મે પહેલાં દિવસે 6.71 કરોડ, બીજા દિવસે 8.89 કરોડ, ટોટલ 15.60 કરોડ કમાયા. 

ડિરેક્ટર મોહિત સૂરીની આ ફિલ્મમાં અનિલ કપૂર તથા કુનાલ ખેમુ મહત્ત્વના રોલમાં છે. 7 ફેબ્રુઆરીએ ‘મલંગ’ની સાથે જ વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’ તથા હોલિવૂડ ફિલ્મ ‘બર્ડ્સ ઓફ પ્રે’ રિલીઝ થઈ છે.  કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની વાત કરતી ‘શિકારા’એ બીજા દિવસે 1.85 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે પહેલાં દિવસે 1.20 કરોડ કમાયા હતાં. બે દિવસમાં ફિલ્મે 3.05 કરોડની કામણી કરી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો