તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પંચ સિદ્ધ હનુમાનજી મંદિરે મહાઆરતી કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના પંચસિધ્ધ હનુમાનજી મંદિરે કાળી ચૌદસ નિમિતે મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. આથી શુક્રવારના રોજ દાળમિલ રોડ પર આવેલ મંદિરે હનુમાનજીને વિશેષ શણગાર કરી મહાઆરતી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા મહંત હસુબાપુ અને મંદિરના સેવકોએ પ્રયાસ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો