તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:મજેઠી ગામે દલિત અધિકાર મંચ દ્વારા કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો

પાટડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મજેઠી ગામે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય અતિથિ દલિત અધિકાર મંચ પ્રશાંતભાઇ ચાવડા, સંયોજક, દલિત અધિકાર મંચ કિરીટભાઇ રાઠોડ, નવઘણભાઇ પરમાર, ખોડાભાઈ રાઠોડ, પ્રવીણભાઈ માસ્તર સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો હાજર રહ્યા હતા. જેમાં લોકોને મૂંઝવતા સવાલોમાં કાનૂની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડીઅનુ.જાતિના અધિકારો વિશે વાત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો