તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લખતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

લખતર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આજે તા.૨૨/૧૧/૨૦૨૦ થી લખતર તાલુકાનાં ૭૫ મતદાન મથક ઉપર આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ દર રવિવારે એમ ચાર રવિવાર સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત આજે પહેલાં રવિવારે લખતરના મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમની લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર(મતદાર યાદી સુધારણા) વી.એમ. કલોતરાએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ ચૂંટણી કાર્ડ ને લગતી તમામ કામગીરી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો