તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:નિલાંબર સર્કલ પાસે કારમાંથી લેપટોપની ચોરી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાસણા ભાયલી રોડ પર કિશન ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહેતા પિયુષ કનુભાઇ વાઘેલા 14 તારીખે પરિવાર સાથે કાર લઈને નિલાંબર સર્કલ પાસે આવેલા મોલમાં ખરીદી કરવા ગયા હતા. તેમણે સાંજે 3-45ના અરસામાં તેમની કાર પ્રિયા ટોકીઝ જવાના રોડ પર પાણીની ટાંકી પાસે પાર્ક કરી હતી. સાંજે 7 વાગે તેઓ પરત આવતા ગાડીનો ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તૂટેલા હતો. તેમણે કારની ડેકી ખોલીને જોતાં લેપટોપ બેગની ચોરી થઈ હોવાનું જણાયું હતું, જેમાં લેપટોપ, ચાર્જર અને માઉસ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો