તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:ખડામાં રોડ અને સ્ટ્રીટ લાઇટનો અભાવ, સ્થાનિક ચૂંટણીમાં મતદાનના બહિષ્કારના નિર્ણય સાથે આવેદન

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

તારાપુરના ખડા ગામમાં વીસ ઘરાં સોસાયટી વિસ્તારના રહિશો દ્વારા વર્ષોથી રસ્તા, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધાઓ ન મળવાના વિરોધમાં આગામી સ્થાનિક ચૂંટણીમાં મતદાનના બહિષ્કાર સાથે કલેકટર, ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારને જોડતા આંતરિક અને મુખ્ય માર્ગ ધૂળિયા છે, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા નથી. આ અંગે પંચાયતમાં ઠરાવ પણ થયેલ છે પરંતુ મંજૂર ન થવા દઇને, કામોનો ઠરાવ બદલીને ગ્રાન્ટનો અન્ય વિસ્તારોમાં, માલિકીની જગ્યામાં વપરાશનો આક્ષેપ કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો