તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણયનો અભાવ:કંડલા પાઈપલાઈનની સુરક્ષાને લઈને ઠોસ નિર્ણયનો વર્તાતો અભાવ

કંડલા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીપીટી, કંડલામાં જાહેરમાંથી પસાર થતી 11 કિલોમિટર લાંબી પાઈપલાઈનમાંથી બાકોરુ પાડીને ડીઝલ અને પેટ્રોલ ચોરીનો વર્ષોથી ચાલતો સીલસીલો સતત અકબંધ છે, એવું પ્રતિત થઈ રહ્યું છે કે પોલીસ, પોર્ટ કે કંપનીઓ કે જન પ્રતિનીધીઓમાંથી કોઈ આ બાબતને લઈને એટલા ગંભીર નથી. જેટલી ગંભીરતા આ ચોરીઓને લઈને વારંવાર દર્શાવાઈ ચુકી છે.

કેટલાક પાઈપલાઈન આસપાસ પાણી, ગંદવાડ અને કીચડ ભરાયેલા છે, તો મહતમ વિસ્તારોમાં પ્રકાશનો અભાવ છે. જેથી રાત્રીના અંધકારનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય આચરવામાં આવતું હોવાનું અને હજી સુધી આ દિશામાં કોઇ નક્કર કાર્યવાહી કરાઈ હોવાનું પ્રતિત થતું નથી. બીજી તરફ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી, જેની સુરક્ષા વ્યવસ્થા સામાન્ય કરતા વધુ મજબૂત હોવી જોઇએ, તે કંડલા મરીન પોલીસ મથક પણ લાંબા સમયથી ઈન્ચાર્જ હવાલે છે. પપ્પુ આથા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો