તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:તલોદના દાદરડામાં ઉછીના આપેલ પૈસા લેવા જતાં માર્યો

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસ અગાઉની ઘટનામાં વૃદ્ધને માર મારતાં એટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધાઇ

તલોદના દાદરડામાં ચાર દિવસ અગાઉ ઉછીના આપેલ પૈસાની ઉઘરાણી કરવા જતાં 80 વર્ષીય શખ્સને જાતિ વિષયક અપમાનિત કરી માર મારતાં એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાદરડાના બાલાભાઈ પૂજાભાઈ વણકરના દિકરા જીતેન્દ્રભાઈ એ બે વર્ષ અગાઉ જૂના દાદરડામાં રહેતા શૈલેષભાઈ નારાયણભાઈ દેસાઈને લોન ટર્ન ઓવર કરવા હાથ ઉછીના પૈસા આપ્યા હતા તારીખ 14-10-20 ના રોજ સાંજે 4:30 કલાકે બાલાભાઈ વણકર જીતેન્દ્રભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરવા જતા તેમને અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાન કરી લાકડાના ધોકાથી માર માર્યો હતો. પોલીસે શૈલેષ ભાઈ દેસાઈ વિરુદ્ધ એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો