તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઝગડો:જેસાવાડામાં જમીનના ભાગ મુદ્દે 1ને માર્યો

ગરબાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેસાવાડાના નબળા મેડા, પ્રેમ મેડા, ભાવસિંગ મેડાએ ફળિયામાં જ રહેતા દિલીપભાઇ મેડાને તને જમીનમાં ભાગ જોઇએ થે અમે ભાગ આપવાના નથી તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ ે લાકડી મારી ઇજા પહોંચાડી લોહીલુહાણ કર્યો હતો. આ સમયે બુમાબુમ થતાં લોકો દોડી આવતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ત્રણેય હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત દિલીપભાઇને તાત્કાલિક સારવાર માટે લઇ જવા્યા હતા. જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો